વડોદરામાં કોરોના પોઝિટિવની સંખ્યા 791

વડોદરા,તા,22 : વડોદરા શહેર અને જિલ્લામાં શુક્રવારે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા 791 ઉપર પહોંચી છે. અત્યાર સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 38 ઉપર પહોંચ્યો છે અને શુક્રવારે વધુ 5 દર્દી કોરોના મુક્ત થતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા 477 થઇ છે. હાલ વડોદરા શહેરમાં કોરોનાની સારવાર કુલ 279 લોકો સારવાર હેઠળ છે. જે પૈકી 11 દર્દીઓ એક્સિજન ઉપર છે અને 6 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. 
Published on: Sat, 23 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer