રાજ્યમાં કોરોનાથી 100 પોલીસનાં મૃત્યુ

રાજ્યમાં કોરોનાથી 100 પોલીસનાં મૃત્યુ
મુંબઈ, તા. 31 : કોરોનાયોદ્ધા બનીને છેલ્લા ચાર-પાંચ મહિનાથી આ સંકટનો સામનો કરતાં શહીદ થયેલા પોલીસોની સંખ્યા 100 પર પહોંચી છે. પોલિસોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને રાજ્યમાં અત્યારસુધીમાં 9,096 પોલોસો સંક્રમિત થયાં છે. લોકોની સુરક્ષા માટે નિરંતર ફરજ બજાવતા પોલીસોને કોરોનાનો મોટો ફટકો પડયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 9,096 પોલીસો કોરોના સંક્રમિત થયાં છે એમાંથી 937 અધિકારી, તો 8159 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer