- કંપનીઓનું ડિરજીસ્ટ્રેશન બે વર્ષની બદલે છ મહિનામાં
- સરકાર બેટરી સ્વેપિંગ પોલીસી લાવશે
- આ વર્ષે ફાઈવજી સ્પેક્ટ્રમનું ઓક્શન થશે
- સેન્સેક્ષમાં 900 પોઈન્ટ્સનો ઉછાળો, નિફ્ટી 235 પોઈન્ટ્સ વધ્યો
- આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન
- પાકની આકારણી કરવા ડ્રોન્સનો વપરાશ થશે
- વર્ષ 2023 આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ હશે.
- પાંચ વધુ રિવર-લિન્કિંગ પ્રોજેક્ટ્સ કેન્દ્ર વિચારી રહી છે
- ઈસીએલજીએસને માર્ચ 2023 સુધી લંબાવવામાં આવશે
- હોસ્પિટાલિટી ક્ષેત્ર હજી મહામારીમાંથી રિકવર થયુ નથી
- સરકાર તેલિબિયાનું ઉત્પાદન વધારવા માગે છે
- કેન બેટવા રિવર લિન્કિંગ પ્રોજેક્ટ માટે રૂ.44,000 કરોડની ફાળવણી
- પીએમ ઈ-વિદ્યા અંતર્ગત ટીવી ચેનલોની સંખ્યા વધારીને 200 કરાશે
- આરોગ્ય સુવિધા માટે ઓપન ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કરાશે
- એનઆઈએમએચએએનએસ બેંગલુરૂ સાથે મળીને નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ નેટવર્કની સ્થાપના કરાશે
- ડિજિટલ યુનિવર્સિટીથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ સ્થાનિક ભાષામાં મળશે
- રૂ.60,000 કરોડની ફાળવણી કરીને 3.8 કરોડ કુટુંબમાં કવર પાઈપ્ડ વોટર બેસાડવામાં આવશે
- ઘઉં, ડાંગરના ટેકાના ભાવની ચૂકવણી માટે રૂ.2.37 લાખ કરોડ
- પીએમ ગતિ શક્તિ અંતર્ગત દેશમાં રોજગાર વધશે
- વર્ષ 2022-23માં નએશનલ હાઈવે નેટવર્કમાં 25,000 કિલોમીટરનો વધારો થશે
- રેલવે નાના ખેડૂતો અને એન્ટરપ્રાઈસિસ માટે શ્રેષ્ઠ લોજિસ્ટીક્સ ડેવલપ કરશે
- ભારતની વૃદ્ધિ 9.27 ટકાના દરે થવાનો અંદાજ
- એલઆઈસીનો આઈપીઓ ટૂંક સમયમાં
- 14 ક્ષેત્રોની પીએલઆઈ સ્કીમને નોંધપાત્ર પ્રતિસાદ
- કેન્દ્રિય પ્રધાનમંડળમાં બજેટને મંજૂરી