મુરલીધરન હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

મુરલીધરન હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
નવી દિલ્હી, તા.20: શ્રીલંકાના મહાન બોલર મુથૈયા મુરલીધરન (49)ની સોમવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ તેને રજા આપવામાં આવી છે. આઈપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના સભ્ય મુરલીધરનને હૃદય સંબંધિત તકલીફ બાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેની ધમનીમાં બ્લોકેજ હતું.

Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer