યુજીસીની નીટ પરીક્ષા મુલતવી રખાઈ

નવી દિલ્હી, તા. 20 : કોરોના સંક્રમણના કારણે હવે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નેશનલ એલિજિબિલિટી એન્ટરન્સ ટેસ્ટ (નીટ)ને મુલતવી રખાઈ છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ડો. રમેશ પોખારિયાલ નિશંકે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ડિસેમ્બર-2020 સાઇકલ  માટેની યુજીસીની નીટ પરીક્ષા બીજી મેથી 17મી મે વચ્ચે લેવાનાર હતી.
Published on: Wed, 21 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer