રામમંદિરના પાયામાં બીજું લેયર પૂરું; દિવસ-રાત કામ ચાલુ

નવી દિલ્હી, તા. 9 : અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે જારી પાયો ભરવાના કાર્યમાં પાયાનું બીજું સ્તર ભરવાની કવાયત સંપન્ન થઈ ચૂકી છે, કોરોના સંકટ વચ્ચે મજૂરો નથી પહોંચતા, ત્યાં મશીનોથી કામ ચાલુ છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રી ટ્રસ્ટે પાયો ભરવાનું કામ વધુ ગતિ સાથે કરવાનો નિર્ણય લેતાં હવેથી દિવસની જેમ જ રાત્રે પણ કામ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer