કાશ્મીરમાં આતંકી હુમલાનું કાવતરું નાકામ

કાશ્મીર, તા. 9 : જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટા આતંકવાદી હુમલાને નાકામ કર્યો છે. આતંકવાદીઓની છાવણીમાંથી 19 હેન્ડ ગ્રેનેડ બરામદ થયા છે. આ છાવણીના ભાંડાફોડ સાથે જ સુરક્ષા દળોએ મોટી સાજીશને ટાળી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ 144 એ ઉપર આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર હુમલાનું ષડયંત્ર ઘડયું હતું. 

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer