શેમારુ ટીવીએ `આજ કી સોચ કે સાથે બદલતે આજ કે લિયે'ના ઉદ્દેશ સાથે નવો ટીવી શો નામકરણ શરૂ કર્યો છે. સમાજમાં દરેકના નામની સાથે જોડાયેલા સંબંધથી તેની ઓળખ હોય છે પણ નામકરણમાં વાર્તા છે અવનિ અને તેની માતા આશાની. અવનિને માતાને પ્રેમ મળ્યો છે પણ પિતાનો નથી મળ્યો. પિતા હોવા છતાં સાથે નથી. અવનિને એ જ સમજાતું નથી કે તેનાં માતા-પિતા વચ્ચે કેવો સંબંધ છે. આ નામકરણમાં મુંઝાયેલી છે અવનિ. આ શૉ રોજ રાતે નવ વાગ્યે શેમારુ ટીવી પર પ્રસારિત થાય છે. આમાં અર્શીન નામદાર (બાળકલાકાર), વિરાફ પટેલ, બરખા સેનગુપ્તા, શયન્તની ઘોષ અને રીમા લાગુએ અભિનય કર્યો છે. આ સીરિયલની થીમ 1998માં રજૂ થયેલી ફિલ્મ જખ્મથી પ્રેરિત છે. એમ કહેવાય છે કે આ ફિલ્મ મહેશ ભટ્ટના જીવન પર આધારિત છે. શેમારુ ટીવીએ `આજ કી સોચ કે સાથે બદલતે આજ કે લિયે'ના ઉદ્દેશ સાથે નવો ટીવી શો નામકરણ શરૂ કર્યો છે. સમાજમાં દરેકના નામની સાથે જોડાયેલા સંબંધથી તેની ઓળખ હોય છે પણ નામકરણમાં વાર્તા છે અવનિ અને તેની માતા આશાની. અવનિને માતાને પ્રેમ મળ્યો છે પણ પિતાનો નથી મળ્યો. પિતા હોવા છતાં સાથે નથી. અવનિને એ જ સમજાતું નથી કે તેનાં માતા-પિતા વચ્ચે કેવો સંબંધ છે. આ નામકરણમાં મુંઝાયેલી છે અવનિ. આ શૉ રોજ રાતે નવ વાગ્યે શેમારુ ટીવી પર પ્રસારિત થાય છે. આમાં અર્શીન નામદાર (બાળકલાકાર), વિરાફ પટેલ, બરખા સેનગુપ્તા, શયન્તની ઘોષ અને રીમા લાગુએ અભિનય કર્યો છે. આ સીરિયલની થીમ 1998માં રજૂ થયેલી ફિલ્મ જખ્મથી પ્રેરિત છે. એમ કહેવાય છે કે આ ફિલ્મ મહેશ ભટ્ટના જીવન પર આધારિત છે.
Published on: Thu, 22 Jul 2021
મા-દીકરીના સંબંધોની અનોખી કથા નામકરણ માં
