વાદળી જર્સી : આઇપીએલમાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ

વાદળી જર્સી : આઇપીએલમાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ
દુબઈ, તા.14: આઇપીએલના બીજા ભાગમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ 20મીએ પોતાના પહેલા મેચમાં પરંપરાગતને બદલે વાદળી રંગની જર્સી પહેરશે. કોરોના સામેની લડાઈમાં મૃત્યુ પામેલા ફ્રન્ટલાઇન વર્કર્સ, વોરિયર્સના સમ્માનમાં ટીમે પીપીઈ કિટ જેવા રંગની જર્સી પહેરવા નિર્ણય લીધો છે.

Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer