સરપ્લસ વીજળીનો સદ્ઉપયોગ : ક્રાઈસીસ ગ્રુપની રચના

નવી દિલ્હી, તા.12 : દેશમાં કોલસાની તંગીથી વીજ સંકટના ખતરા વચ્ચે કેન્દ્રએ સરપ્લસ વીજળીનો સદ્ઉપયોગ કરવા આયોજન ઘડયું છે. વિદ્યુત મંત્રાલયે વીજ ઉત્પાદનમાં સરપ્લસ રાજ્યો માટે નવા દિશા નિર્દેશ જાહેર કર્યા અને કેન્દ્રિય ઉત્પાદન સ્ટેશનો દ્વારા ફાળવવામાં આવતી વીજળીનો ઉપયોગ કરવા માર્ગદર્શિકામાં રાજ્યોને ગ્રાહકોને વીજળીની સપ્લાયમાં ફાળવવામાં આવતી વીજળીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust