• સોમવાર, 15 જુલાઈ, 2024

અનુપમ ખેરની અૉફિસમાં ચોરી

હિંદી સિનેમાના પીઢ અભિનેતા અનુપમ ખેર તેમના અભિનય અને બિનધાસ્ત અંદાજને કારણે હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ સક્રિય રહેતા હોય છે અને કોઈપણ મુદ્દે પોતાનાં મંતવ્યો રજૂ કરતાં હોય છે. તાજેતરમાં અનુપમ ખેરની અૉફિસમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શૅર કરીને ઘટનાની જાણકારી આપતાં કૅપ્શનમાં....