• સોમવાર, 15 જુલાઈ, 2024

અનંત-રાધિકાની હલ્દી સેરેમનીમાં ફિલ્મી સિતારાઓની ભરમાર

ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના લગ્ન અગાઉના કાર્યક્રમો ચાલી રહ્યા છે. રાધિકા મર્ચન્ટ સાથે બારમી જુલાઈએ પ્રભુતામાં પગલાં પાડનાર અનંતની સંગીત સેરેમનીમાં આંતરરાષ્ટ્રીય ગાયક જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું હતું. જ્યારે અનંતના ઘર એન્ટેલિયામાં યોજાયેલી હલ્દી સેરેમનીમાં બૉલીવૂડના સિતારાઓની....