• સોમવાર, 15 જુલાઈ, 2024

`ભૂલ ભૂલૈયા-થ્રી'નું ક્લાઈમેક્સ શૂટિંગ મધ્યપ્રદેશના ઓરછામાં થશે

ભૂલ ભૂલૈયા -થ્રી નવા પ્રકરણ સાથે આવશે અને વખતે તેના ક્લાઈમેક્સનું શૂટિંગ મધ્યપ્રદેશના ઓરછામાં થશે. કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન્સ રજૂ થયા બાદ ભૂલ ભૂલૈયાની ટીમ ફરી મળી હતી અને ભૂલ ભૂલૈયા-થ્રીના અંતિમ શૂટિંગ શિડયુલની શરૂઆત કરી.....