• સોમવાર, 15 જુલાઈ, 2024

49મા ટૉરૉન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં `સુપરબૉયઝ અૉફ માલેગાંવ'ની પસંદગી

પ્રાઈમ વીડિયોની અૉરિજિનલ ફિલ્મ સુપરબૉયઝ અૉફ માલેગાંવનું વર્લ્ડ પ્રીમિયર 13મી સપ્ટેમ્બરે  49મા ટૉરૉન્ટો  ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. ફિલ્મમાં આદર્શ ગૌરવ, વિનીત કુમાર સિંહ અને શશાંક અરોરા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ મહારાષ્ટ્રના......