બૉલીવૂડ બાદ હૉલીવૂડમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં ફરી બૉલીવૂડની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. એસએસ રાજામૌલીની ફિલ્મ એસએસએમબી29નું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. પ્રિયંકાએ મહેશબાબુ સાથેના દૃશ્યોનું શૂટિંગ શીડયુલ પૂરું કર્યું અને હાલમાં તે મુંબઈ આવી છે. પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થના.....