હોળીનો તહેવાર બૉલીવૂડમાં રંગેચંગે ઊજવવામાં આવે છે. માધુરી દીક્ષિતથી લઈને શ્વેતા બચ્ચન સુધીની અનેક સેબિબ્રિટિઝે હોળી અને ધૂળેટીની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી છે. અમિતાભ બચ્ચનના ઘરે પણ આ હોળીની ઉજવણી કરાઈ હતી અને તેની તસવીરો શ્વેતાએ શેર કરી છે. અમિતાભના બંગલામાં હોળી પ્રગટાવવામાં આવી.....