કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ લાપતા લેડિઝને એશિયન આર્ટ ફિલ્મ એવૉર્ડ્સ મળતાં લેખિકા સ્નેહા દેસાઈને ગૌરવાન્વિત અનુભૂતિ થઈ હતી. વૈશ્વિક સ્તરે ફિલ્મને મળી રહેલા સમ્માન બાબતે આનંદ વ્યક્ત કરતાં સ્નેહાએ વાર્તા કહેવાની વૈશ્વિક શક્તિ પર ભાર મૂકયો હતો જે ભાષા અને સીમા ઓળંગીને વિવિધ સંસ્કૃતિ....