2012માં આવેલી ફિલ્મ ભૂલભૂલૈયામાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. પ્રિયદર્શન દિગ્દર્શિત આ ફિલ્મ બ્લૉકબસ્ટર બની હતી. પંદર વર્ષ બાદ ભૂલભૂલૈયા -2 આવી જેમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યનને લેવામાં આવ્યો. ત્યાર બાદ ભૂલભૂલૈયા -3માં પણ કાર્તિક જ લીડ રોલમાં….