થોડા દિવસ પહેલાં ટીવી કપલ જય ભાનુશાળી અને માહી વિજના છૂટાછેડાના સમાચાર આવ્યા હતા. ત્યાં બીજા એક ટીવી દંપતી વિશે આવા સમાચાર આવ્યા છે. અભિનેત્રી ઐશ્વર્યા શર્મા અને અભિનેતા નીલ ભટ્ટ વચ્ચે મનમેળ નથી રહ્યો અને તેઓ છૂટાછેડા લેવાના છે. લાંબા સમયથી નીલ અને ઐશ્વર્યા સાથે નથી…..