• શનિવાર, 15 નવેમ્બર, 2025

`120 બહાદુર'ના મેકર્સે રાજનાથ સિંહ સાથે મળીને લૉન્ચ કરી `માઈ સ્ટેમ્પ

રેજાંગ લાની ઐતિહાસિક ઘટના પર આધારિત ફિલ્મ `120 બહાદુર'નો મેકર્સે ભારતીય સેનાની 13મી બટાલિયન કુમાઉ રેજિમેન્ટના બહાદુર સૈનિકોને સમ્માન આપવા માટે `માઈ સ્ટેમ્પ' લૉન્ચ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ટપાલ સેવાના ડિરેક્ટર જનરલ જિતેન્દ્ર ગુપ્તા, ફિલ્મના દિગ્દર્શક…..