દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત હાલમાં અખબારોના ંમથાળાં સર કરી રહી છે. તેઓ બ્રીચ કેન્ડીમાં સારવાર હેઠળ હતા અને અમંગળ અફવાઓ ફેલાઈ ગઈ હતી. આ કારણે દેઓલ પરિવારની મુસીબતો વધી હતી. ધર્મેન્દ્રની તબિયતમાં થોડો સુધારો જણાતાં પરિવારે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ઘરે આવ્યા બાદ…..