• શનિવાર, 15 નવેમ્બર, 2025

રજનીકાંતની `થલાઇવા 173'માંથી દિગ્દર્શક સુંદર સી આઉટ

દક્ષિણ ભારતના બે સુપરસ્ટારના મિલન સમી ફિલ્મ `થલાઇવા 173'માંથી દિગ્દર્શક સુંદર સી નીકળી ગયા છે. આમ પણ આ ફિલ્મની જાહેરાત થઈ હતી ત્યારે જ દિગ્દર્શકના નામથી થોડો અણગમો થયો હતો. હવે સુંદર સીએ જ જણાવ્યું કે તેઓ રજનીકાંતની ફિલ્મનું દિગ્દર્શન નહીં કરે. આ ફિલ્મનું નિર્માણ કમલ હાસનની કંપની રાજકમલ…..