• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

અંકિત રાયઝાદા અને આશિકા પાદુકોણની જોડી `શહઝાદી હૈ તુ દિલ કી'માં

સ્ટાર પ્લસ પર ચોથી ડિસેમ્બરથી નવી સિરિયલ શહઝાદી હૈ તુ દિલ કી શરૂ થવાની છે. આ સિરિયલમાં લાગણીઓ અને રોમાન્સનો સમન્વય જોવા મળશે. અંકિત રાયઝાદા લાગણીશીલ યુવાન કાર્તિકના અને આશિકા પાદુકોણ નાયિકા દીપાની ભૂમિકામાં છે. આ સિરિયલમાં એવી બે વ્યક્તિની વાત છે જેને નસીબ અનોખી રીતે જોડે છે અને…..

ઇ-પેપરના નવા શુલ્ક