• સોમવાર, 15 જુલાઈ, 2024

પશ્ચિમ રેલવે દ્વારા 35 જોડી ટ્રેનના સમયગાળામાં વધારો

મુંબઈ, તા. 24 : એક મોટા નિર્ણયમાં પશ્ચિમ રેલવેએ મુંબઈ અને ગુજરાતના વિવિધ સ્ટેશનોથી ઉત્તર પ્રદેશ અને બિહાર વચ્ચે દોડતી સમર સ્પેશિયલ ટ્રેનોના સંચાલનનો સમયગાળો લંબાવ્યો છે. રેલવેએ નિર્ણય મુસાફરોના ફીડબેક અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લીધો....