• સોમવાર, 15 જુલાઈ, 2024

વડા પ્રધાન અને વીવીઆઇપીઓ માટે રસ્તા ખાલી થઈ શકે તો સામાન્ય જનતા માટે કેમ નહીં : હાઈ કોર્ટ

સ્વચ્છ રસ્તા અને ફૂટપાથ નાગરિકોનો મૌલિક અધિકાર

મુંબઈ, તા. 24 : રસ્તા અને ફૂટપાથો ખાલી કરાવવાને લઇને બૉમ્બે હાઇ કોર્ટે ટિપ્પણ કરી છે. કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે જો વડા પ્રધાન અને અન્ય વિશેષ વ્યકિતઓ (વીવીઆઇપી) માટે રસ્તા અને ફૂટપાથ એક દિવસ માટે ખાલી થઇ શકે છે તો દરરોજ અહીંથી પસાર....