• સોમવાર, 15 જુલાઈ, 2024

જેમ્સ અને જ્વેલરીથી નિકાસમાં 6 ટકાનો ઘટાડો

મેમાં નિકાસ 248.44 કરોડ ડૉલર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિપોર્ટ મુજબ મે 2024માં જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ 6.14 ટકા ઘટીને 248.44 કરોડ ડૉલર થઈ છે. જે મે 2023માં 264.69 કરોડ ડૉલર થઈ હતી. રૂપિયાના મૂલ્યમાં નિકાસ રૂા. 21,795.65 કરોડથી ઘટીને....