• સોમવાર, 15 જુલાઈ, 2024

પાલિકાની વૉટ્સઍપ હેલ્પલાઇન પર એક વર્ષમાં થઈ કચરાની 13,000 કરતાં વધુ ફરિયાદો

મુંબઈ, તા. 24 : રસ્તાઓ પર જ્યાં-ત્યાં કચરો ફેંકાતો હોય છે સાથે ઘરમાં રિનોવેશન કરાવાયું હોય, મકાનનું રિપારિંગ કરાતું હોય તો એનો કાટમાળ પણ ગમે ત્યાં ફેંકી દેવાય છે જેના કારણે મુંબઈ ગંદું બને છે અને એનાથી બીમારી પણ પ્રસરતી હોય છે. એથી રસ્તા પરનો કચરો કે કાટમાળ....