• સોમવાર, 15 જુલાઈ, 2024

પિતાએ આઈફોનને બદલે વિવો ફોન અપાવતા 18 વર્ષના પુત્રની આત્મહત્યા

મુંબઈ, તા.  10  (પીટીઆઇ): પિતાએ મોંઘો આઇફોન અપાવતા નવી મુંબઈમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કામોઠે વિસ્તારમાં રહેતા સંજય વર્મા (18) નામના યુવકે સોમવારે રાત્રે પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. પિતાએ દાખલ કરેલી ફરિયાદ મુજબ એમના....