• સોમવાર, 15 જુલાઈ, 2024

વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના જોખમને કારણે વિધાનસભ્યો માટે ડીનર પાર્ટીઓ

મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : 12 જુલાઈએ વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ-વોટિંગને ટાળવા મહારાષ્ટ્રમાં વિવિધ પક્ષોએ પોતાના વિધાનસભ્યો માટે રાતના સમયે મિટિંગનું આયોજન કર્યું છે તો બધાને હૉટેલમાં રાખ્યા છે. વિધાનસભાની 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં.....