• સોમવાર, 15 જુલાઈ, 2024

રૂા. 267 કરોડના ખર્ચે અંધેરીમાં અૉફિસની જગ્યાનું વેચાણ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 10 : રેડબ્રીક અૉફિસીસની સબસિડયરી રેડ ફોકસ આઇટી ઇન્ફ્રા એલએલપીએ અંધેરીના મરોલમાં 22 અૉફિસની જગ્યા રૂા. 267.5 કરોડમાં ખરીદી છે. અંધેરી-કુર્લા રોડ પર સ્થિત ટાઇમ્સ સ્ક્વેર બિલ્ડિંગના વિંગના છઠ્ઠા, સાતમા અને આઠમા માળે અૉફિસો આવેલી....