• સોમવાર, 15 જુલાઈ, 2024

વડાલામાં એક જ ફ્લૅટ બે વ્યક્તિને વેચવા બદલ ચાર શખ્સો સામે ફરિયાદ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 10 : શરાફ વેપારીએ ડિપોઝિટની રકમ આપીને બુક કરાવેલો વડાલામાંસ્થિત આલિશાન ફલેટ બીલ્ડરે બીજી એક વ્યકિતને વેચી નાંખ્યાની ફરિયાદ રફી અહમદ કિડવઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે મામલે 30મી જૂનના રોજ કશ્યપ મહેતા, અશોક ભરાની, અતુલ ભરાની અને આશિત બદાની....