• સોમવાર, 15 જુલાઈ, 2024

વિધાન પરિષદના અધ્યક્ષની ચૂંટણી અને બાર સભ્યોની નિમણૂક વિશે થઈ ચર્ચા

ફડણવીસની રાજ્યપાલ સાથે મુલાકાતથી તર્ક-વિતર્ક 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજભવનમાં રાજ્યપાલ રમેશ બૈસની મુલાકાત લીધી હતી. આથી રાજકીય તર્ક-વિતર્ક શરૂ થયા છે અને વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા નિયુક્ત થતાં બાર વિધાનસભ્યોની નિમણૂક થવાની શક્યતા વર્તાવવામાં આવી....