• સોમવાર, 15 જુલાઈ, 2024

મુખ્ય પ્રધાનની સંવેદનશીલતા : ઘાયલ વૃદ્ધાને પોતાના કાફલાની એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાં પહોંચાડયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના લાગણીશીલ સ્વભાવ ફરી એકવાર જોવા મળ્યો છે. આજે સવારે તેઓ થાણેથી અધિવેશન માટે નીકળ્યા ત્યારે વિક્રોલી પાસે રિક્ષાનો અકસ્માત થયો હોવાનું જાણવા મળતા તેમણે તરત પોતાનો કાફલો ઊભો રાખ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધા સાથે તેમણે.....