• સોમવાર, 15 જુલાઈ, 2024

મિહિર શાહે ધરપકડથી બચવા વાળ-મુછ કપાવીને દેખાવ બદલી નાખ્યો : પોલીસ

વરલી હીટ ઍન્ડ રન કેસમાં મિહિર શાહને મંગળવાર સુધી કસ્ટડી

પોલીસે કોર્ટમાં રજૂ ર્ક્યા સીસીટીવી ફૂટેજ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : વરલીમાં હીટ ઍન્ડ રન કેસના આરોપી મિહિર શાહ (24)ને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને 16મી જુલાઈ સુધી રીમાન્ડ ઉપર રાખવાનો આદેશ શિવડી કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ. પી. ભોસલેએ આપ્યો છે. મિહિર શાહે વરલીમાં રવિવારે સવારે....