• સોમવાર, 15 જુલાઈ, 2024

મહેતા પિતાપુત્રની આત્મહત્યાના કારણ અંગે પોલીસ હજી અંધારામાં

વર્ષા ચિતલિયા તરફથી

મુંબઈ, તા. 10 : ભાયંદર સ્ટેશન પાસે આત્મહત્યા કરનારા હરીશ મહેતા (62) અને તેમનો પુત્ર જય મહેતા (33) વસઈ-નાલાસોપારા લિન્ક રોડ ઉપર આવેલી રશ્મી દિવ્યા કૉમ્પ્લેક્સ સોસાયટીમાં રહેતા હતા. બેવડી આત્મહત્યાના પાછળના કારણ વિશે પોલીસને હજી કોઈ જાણકારી....