નવી દિલ્હી, તા. 12 : દેશની બહુ ચર્ચિત અને એશિયાની સૌથી મોટી ગણાતી તિહાડ જેલમાં બહુમાળી ઈમારત બનાવવા નિર્ણય લેવાયો છે. આ સમગ્ર પ્રોજેક્ટ અધધ રર વર્ષમાં પૂરો કરવાનો લક્ષ્યાંક રખાયો છે. અધિકારીઓ અનુસાર તિહાડ બહુમાળી પ્રોજેક્ટ માટે 2047ને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. જેલમાં હાલ 20 હજાર…..