• શનિવાર, 19 એપ્રિલ, 2025

ઈરાનમાં આઠ પાકિસ્તાનીઓની હત્યા

ઈસ્લામાબાદ, તા. 14 : ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાનમાં આઠ પાકિસ્તાની નાગરીકોની હત્યાનો બનાવ સામે આવ્યો છે. અત્યારસુધીમાં બનાવમાં કોઈની ઓળખ થઈ શકી નથી અને હત્યા પાછળના કારણનો ખુલાસો થયો નથી. તમામ મૃતદેહને પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. ઈરાન અને પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ