• શનિવાર, 19 એપ્રિલ, 2025

શહેરીકરણ અને વસ્તી વધારાને લીધે અગ્નિશમન પડકારજનક કાર્ય : રાજ્યપાલ

અગ્નિસુરક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે અલ્પસમયનો કાર્યક્રમ શરૂ કરો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : શહેરીકરણ અને વસ્તી વધારાને કારણે આગ તથા અન્ય આપત્તિ પડકારજનક બને છે. કેમિકલ વિસ્ફોટને કારણે લાગતી આગ, કુદરતી આપત્તી અને આતંકવાદી હુમલાઓને કારણે અગ્નિશમન દળ સમક્ષ નવા નવા પડકારો આવે છે. આવી પરિસ્થિતિમાં અગ્નિશમન દળ સમક્ષ માળખાતગત સુવિધાનું રક્ષણ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ