અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 15 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે કેન્દ્રીય
ગૃહપ્રધાન અમિત શાહને પોતાની વિવિધ ફરિયાદો સંબંધમાં મળતાં દેખીતી રીતે ભાજપની
નેતૃત્વવાળી મહાયુતિમાં હલચલ મચી ગઈ છે અને સૂત્રોએ જણાવ્યું હતું કે,
મહાયુતિમાં તિરાડની અટકળોને વેગ મળ્યો છે. છત્રપતિ શિવાજી
મહારાજની પુણ્યતિથિ નિમિત્તે…..