• શનિવાર, 19 એપ્રિલ, 2025

ધીરુભાઈ અંબાણી મરણોત્તર ‘લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવૉર્ડ’થી સન્માનિત

§  શ્રી માર્કેટ સિલ્ક મરચન્ટ્સ ઍસોસિયેશનનાં 75 વર્ષની પૂર્ણાહુતિના અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી

મુંબઈ, તા. 15 : 75 વર્ષ પૂર્ણ કરનાર શ્રી માર્કેટ સિલ્ક મરચન્ટ્સ ઍસોસિયેશનના અમૃત મહોત્સવ સમારોહની તા. 14 એપ્રિલ સોમવારે ચર્ચગેટના ગરવારે ક્લબમાં શાનદાર ઉજવણી થઈ હતી. આમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢાએ રિલાયન્સ ગ્રુપના સ્થાપક સ્વ. ધીરુભાઈ અંબાણીને મરણોત્તર…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ