વરસે રૂા. 590 કરોડ જેટલી વધારાની આવક મળશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : `બેસ્ટ'ની બસોનું લઘુતમ
ભાડું આવતી કાલથી બમણું વધીને રૂા. દસ થઈ જશે તેના કારણે `બેસ્ટ'ની વાર્ષિક આવક રૂા.
590 કરોડ જેટલી વધશે એવો અંદાજ છે. `બેસ્ટ'ના અધિકારીએ જણાવ્યું હતું કે ભાડાંમાં સુધારાના
પ્રસ્તાવને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ અૉથોરિટીએ મંજૂરી આપી....