• રવિવાર, 18 મે, 2025

એમએમઆરની પાલિકાની બેઠકો યોજી બ્લૅક આઉટ વિશે જાગૃત કરો, શત્રુને માહિતી આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરો

પાકિસ્તાન સાથે યુદ્ધને પગલે મુખ્ય પ્રધાનના નિર્દેશો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે પોલીસ અને પ્રશાસકીય યંત્રણા પાસેથી સુરક્ષા અને સજ્જતા અંગેની વિગતો મેળવી હતી. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્ય પ્રધાને મૉકડ્રિલ.....