1070 ક્યુબિક મેટ્રિક કૉંક્રીટ વપરાયું
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન ચલાવવા માટેનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સોમવારે બોઇસર બુલેટ ટ્રેન સ્ટેશનનો પહેલો સ્લૅબ નખાયો હતો. આ સ્ટેશનમાં નવ સ્લૅબ નાખવામાં આવશે, એમાંથી 40.....