• રવિવાર, 09 નવેમ્બર, 2025

મતદાર યાદીમાં સુધારણા બાદ પાલિકાની ચૂંટણી યોજો : ઉદ્ધવ ઠાકરે

શિવસેના કે વિપક્ષે બોગસ મતદારનો ધર્મના આધારે ઉલ્લેખ કર્યો નથી 

મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : મતદાર યાદીમાં રહેલી ત્રુટિઓમાં સુધારા ર્ક્યા બાદ જ મહારાષ્ટ્રમાં પાલિકા ચૂંટણીઓ યોજાવી જોઈએ, એવું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે ભાજપના `તુષ્ટિકરણના રાજકારણ'ના આરોપનું પણ ખંડન કર્યું અને કહ્યું કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) કે અન્ય વિરોધ….

ઇ-પેપરના નવા શુલ્ક