• રવિવાર, 09 નવેમ્બર, 2025

રાજ ઠાકરેને માત્ર હિન્દુઓ બેવડા મતદાર દેખાય છે : આશિષ શેલાર

વિપક્ષના ઘણાં વિધાનસભ્યો આવા મતદારોને કારણે જીત્યા હોવાનો દાવો

મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલારે કહ્યું કે, રાજ ઠાકરેને હિન્દુ અને મરાઠી લોકો બેવડા મતદાર તરીકે દેખાય છે. જ્યારે ઘણા મતવિસ્તારોમાં બેવડા નામ ધરાવતા મુસ્લિમો દેખાતા નથી. રાજ ઠાકરે પણ વોટ જેહાદથી પ્રભાવિત થયા છે. આ વાત તેમણે આજે પ્રદેશ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં…..

ઇ-પેપરના નવા શુલ્ક