• શનિવાર, 15 નવેમ્બર, 2025

વૉર્ડ આરક્ષણ : પક્ષોએ મહિલા ઉમેદવારોની શોધ શરૂ કરી

મુંબઈ, તા. 13 : અનામત લૉટરીના એક દિવસ પછી રાજકીય પક્ષો હવે મહિલા ઉમેદવારોની શોધ શરૂ કરતાં થઈ ગયા છે કારણ કે ઘણા ટોચના ભૂતપૂર્વ પુરુષ કૉર્પોરેટરો હવે ચૂંટણી મેદાનમાંથી બહાર ફેંકાઈ ગયા છે. બીએમસીના અગાઉના ગૃહમાં ભાજપની 14 બેઠકો જ્યાં પુરુષ કૉર્પોરેટરો હતા, તે હવે મહિલાઓ માટે અનામત બની ગઈ…..