• શનિવાર, 15 નવેમ્બર, 2025

નિકાસ વધારવા, મૂલ્યવૃદ્ધિ અને રોજગારી વધારવા કામ કરશું : કિરીટ ભણશાળી

રૂા. 25,060 કરોડના એક્સપોર્ટ મિશન હેઠળ રત્ન-આભૂષણ ઉદ્યોગને પ્રાથમિકતા

રત્ન-આભૂષણ ઉદ્યોગને મદદ માટે વડા પ્રધાનનો આભાર : જીજેઈપીસી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ઊંચા દરની ટેરિફને કારણે સર્જાયેલી સમસ્યાને પગલે નિકાસકારોને મદદરૂપ થવા માટે રૂા. 45,000 કરોડની સ્કીમો બહાર પાડી તેમ જ એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળ પ્રાથમિકતાના ઉદ્યોગોમાં રત્ન અને આભૂષણ ઉદ્યોગને સ્થાન આપવા બદલ જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના….