કલ્યાણમાં પોલીસના યુનિફૉર્મમાં જોવા મળતા ઝડપાયો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
13 : મનગમતી જ નહીં કોઈ પણ યુવતી સાથે લગ્ન કરવા માટે લોકો જાત જાતના નુસખા અજમાવતા
હોય છે. આવી જ એક ઘટના બની છે. મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના ભૂમ શહેરના વતની અવિનાશ
જાધવ નામના યુવકનો પરિવાર ખેતી કરે છે અને તે કોઈ સારી કંપનીમાં નોકરી નથી કરતા. આથી
અવિનાશ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)નો અધિકારી હોવાનો દેખાવ કરવા પોલીસનો યુનિફૉર્મ
બનાવ્યો…..