• શનિવાર, 15 નવેમ્બર, 2025

દહિસર ટોલનાકા ખસેડાયું : ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો

સર્વિસ રોડ ખુલ્લો કરવાની સાથે વધુ બે લાઈન બનાવાશે

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 13 : મુંબઈના પ્રવેશદ્વાર દહીસરમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પરના ટોલનાકાને કારણે વર્ષોથી ટ્રાફિકજામ થવાની ફરિયાદ રહી છે એમાં હવે કેટલેક અંશે રાહત મળવાના સમાચાર છે. ટોલનાકાને એના મૂળ સ્થળેથી મીરા રોડ તરફ પચાસ મીટર ખસેડવામાં આવતા ગુરુવારે સવારે આ સ્થળે ટ્રાફિકની સમસ્યામાંથી લોકોએ…..