• શનિવાર, 15 નવેમ્બર, 2025

ઘાટકોપરમાં રસ્તામાં અડચણરૂપ 24 બાંધકામો દૂર કરાયાં

મુંબઈ, તા. 13 : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઘાટકોપરમાં મહત્ત્વપૂર્ણ રસ્તા પહોળા કરવાના કામમાં બાધિત થતાં બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના `એન' વિભાગ કાર્યાલય દ્વારા ઘાટકોપર ખાતે ઝુનઝુનવાલા મહાવિદ્યાલયથી અંધેરી-ઘાટકોપર જોડ માર્ગ વચ્ચેના રસ્તા પહોળા કરવાના કામમાં બાધિત…..